Categories
October Surprise 2016

local body Election 2026: BJP Wins 1 District and 5 Taluka …

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીતનો પાયો નાખ્યો છે. કાલોલમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે થયેલી હલચલ બાદ 1 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે.