Morbi Municipal Corporation Election Result 2026 Live Updates (મોરબી મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): મોરબી મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. મોરબી મનપા ભાજપે કબજે કરી લીધી છે. તમામ બેઠકો કબજે કરી છે.
Categories
